મુદા નંબર – ૧.
· જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી
કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.
· ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવેલ જેમા કૂલ ૦૪ ગુમ સુધા વ્યકિત ઓને શોધી કાઢવામાં આવેલ છે.
· ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.
· અત્રેના જીલ્લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.
· અત્રેના જીલ્લામાં કુટુંબ સહાયતા કેન્દ્ર, ઔધોગિક સુરક્ષા કેન્દ્ર, સુરક્ષા સેતુ સોસાયટીની શરુઆત કરવામાં આવેલ છે. જેમા એક કાઉન્સલેર, પોલીસ, વાહન સાથે રાઉન્ડ ધી કલોક કાર્યરત હોય છે. તેઓ ધ્વારા બાળકો , મહીલા અને વ્રુધ્ધોને લગતા પ્રશ્નો અને મૂઝવણોને પરામર્શ દ્વારા સમાધાન કરી તેઓની પૂન: સ્થાપનની કામગીરી કરવામાં આવે છે. તે ઉપરાતં ટોલ ફી હેલ્પલાઇન ૧૦૯૧ જે ચોવીસ કલાક કાર્યરત છે.
· પી.સી.આર.વાન (૧) વલસાડ- વલસાડ ટાઉન, વલસાડ રૂરલ, પારડી, ડુંગરી (ર) વાપી –વાપી ટાઉન, વાપી ઉ.નગર (૩) સરીગામ – ઉમરગામ, ભીલાડ (૪) નાનાપોઢા –કપરાડા અને. ધરમપુર વિસ્તારમાં તાલીમ બધ્ધ્ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
|