પોલીસ અધિક્ષક, વલસાડ
http://www.spvalsad.gujarat.gov.in

ટ્રાફીક વોર્ડન સિસ્ટમ

5/24/2025 5:16:54 PM

ટ્રાફિક વોર્ડન સિસ્ટમઃ-

સામાન્ય રીતે ગીચ વસ્તી ધરાવતા તથા જ્યાં વાહનોનું સંખ્યાબળ ખૂબ મોટું છે. તેવા શહેરોમાં/ ગામોમાં ટ્રાફિક નિયમનની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તે હેતુથી ટ્રાફિક વોર્ડન સિસ્ટમ કે જેમાં આમ જનતા સ્વૈચ્છિક રીતે ટ્રાફિક નિયમનની કામગીરીમાં સહાયભૂત થાય તેવો ઉદ્દેશ છે. આ સિસ્ટમ મોટા શહેરોમાં અમલી બનાવેલ છે પરંતુ અત્રેના જિલ્લામાં ટ્રાફિકની ખાસ કોઈ ગંભીર સમસ્યા જણાતી ન હોય, આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવેલ નથી.