પોલીસ અધિક્ષક, વલસાડ
http://www.spvalsad.gujarat.gov.in

નિયંત્રણ હેઠળના દસ્તાવેજોનાં વર્ગોનું પત્રક

7/10/2025 5:38:38 AM

જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ સંબંધીત રેકર્ડ જાળવવામાં આવે છે. જે પૈકી નીચે મુજબના દસ્તાવેજ નિયત ફી ભરી લોકોને મળી શકે છે.

ક્રમ દસ્તાવેજની કક્ષા દસ્તાવેજનું નામ દસ્તાવેજ મેળવવાની પઘ્ધતી કોના નિયંત્રણમાં રહે છે.
1 ક્રાઈમ સંબંધીત એફ.આઈ.આર. અરજી કરીને થાણા અમલદાર
ક્રાઈમ સંબંધીત પંચનામા અરજી કરીને થાણા અમલદાર