પોલીસ અધિક્ષક, વલસાડ
http://www.spvalsad.gujarat.gov.in

તંત્ર દ્વારા યોજાતી બેઠકોની કાર્યનોંધો

7/10/2025 4:02:20 AM

વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ

 

જીલ્‍લા પોલીસ વડા ધ્‍વારા તાબાના તમામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં એક વાર અચુક પણે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ વ્‍યાજબી પ્રશ્નોનો સ્‍થળ પર જ નિકાલ કરવાના હેતુસર એક લોક દરબાર નાગરિકોને અનુકુળ જગ્‍યાએ યોજવમાં આવે છે જેમાં જે તે વિસ્‍તારમાં જુદા જુદા વર્ગોના પ્રતિનિધીઓને માનપુર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે. આ બેઠકમાં નાગરીકો તરફથી મળતા ઉપયોગી વ્‍યાજબી સુચનાઓ અમલ પણ કરવામાં આવે છે.

આ બેઠકમાં થયેલ ચર્ચા વિચારણા અને નિર્ણયોની કોર્યનોંધ પણ બહાર પાડવામાં આવે છે જે સંબંધિત પોલીસ પોલીસ સ્‍ટેશનમાંથી નાગરીકો જાણી શકે છે કે મેળવી કશે છે.

(૨) તાલુકા કક્ષાએ તાલુકા મહિલા સુરક્ષા સમિતિઓ

(૩) જિલ્લા પોલીસ સલાહકાર સમિતી

(૪) જિલ્લા ટ્રાફિક સલાહકાર સમિતી

(૫) વલસાડ જીલ્લા ટ્રાફિક બ્રીગેડ એજ્યુકેશન ટ્રસ્ટ

(૬) જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતી

(૭) સુરક્ષા સેતુ ગવર્નિંગ કાઉન્સીલ, વલસાડ.   

(૮) સ્ટુડન્ટ પોલીસ કેડેટ જિલ્લા કોર્ડીનેશન ટીમ

(૯) એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ