પોલીસ અધિક્ષક, વલસાડ
http://www.spvalsad.gujarat.gov.in

વિજાણું સ્વરૂપમાં વિવિધ યોજનાઓની ઉપલબ્ધ માહિતી

7/10/2025 5:01:48 AM

વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી

(૧૪) વિજાણુ/ઇલેકટ્રોનિક સ્‍વરૂપમાં વિવિધ યોજનાઓની ઉપલબ્‍ધ માહિતી (વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી

  • જિલ્લા પોલીસની તમામ કેસ, એફ.આઇ.આર./અરજી વગેરેની માહિતી  eGujcop એપ્લીકેશનમાં સમાવિષ્ટ છે.
  • સીટીઝન પોર્ટલ પરથી માહિતી ઉપલબ્ધ છે. જેમાં પાસપોર્ટ વેરીફિકેશન મીસીંગ પર્સન, રજીસ્ટ્રેશન વગેરે કરી શકાય છે.
  • E-mail દ્વારા અરજી માહિતી મોકલી/આપી શકાય છે.
  • વેબસાઇટ પરથી Online FIR ની કોપી મેળવી શકાય છે.
  • વેબસાઇટ :- www.egujcop.gujarat.gov.in