પોલીસ અધિક્ષક, વલસાડ |
http://www.spvalsad.gujarat.gov.in |
અન્ય ઉપયોગી માહિતી |
7/10/2025 3:56:16 AM |
|
નાગરીકો દ્વારા આ માહિતી (મેળવવાનાં) અધિકારી અધિનિયમ-ર00પ નાં જોગવાઈ મુજબની માહિતી મદદનીશ માહિતી અધિકારી અથવાતો માહિતી અધિકારી પાસેથી અરજી કરીને મેળવી શકશે. આ માટે સરકારશ્રી સત્તાઓ નકકી કરેલ દરે ફી ભરવાની રહેશે, અને આવી માહિતી જો રાષ્ટ્રની અખંડીતતા જોખમાય અને જાહેરહિતને નુકશાન કરતા હોય તો પુરી પાડવામાં આવશે નહીં.
|
|