હું શોધું છું

હોમ  |   સલામતી અને સુચનો  |
સલામતી અને સુચનો
Arrow માર્ગ/ટ્રાફિક સલામતી
     રોડ/ટ્રાફિક સલામતી માટે જરૂરી વાહનચાલકો તથા વપરાશકારો માટે સૂચનો રોડ ચિન્ માત સમયે પોલીસની ફરજો....
Arrow હાઇવે અકસ્‍માત અટકાયત અને બચાવ
     અપેક્ષા રાખી શકાય માર્ગ અકસ્માતના કેસમાં વાહનના ડ્રાઈવરે ઈજાગ્રસ્તને મેડીકલ સારવાર મળે તે માટે પ્રયત્ તોને હોસ્પિટલ પહોંચાડો . તેમના ફોન નંબર મેળવી તેમના સગાં સંબંધીઓને જાણ કરો. નશો કરીને વાહન....
Arrow સલામતી માટે જરૂરી
     વાહનની યાંત્રિક ખામીઓ (બ્રેક ખરાબ હોવી, હેડલાઈટ ખરાબ હોવી,તીવ્ર પ્રકાશવાળી લાઈટ હોવી, વાહનમાં એન્જીન કે અન્ય ભાગમાં ડ્રાયવરના જજમેન્ટને થાપ આપે તેવી ખામી હોવી),રોડની ખામીઓ (સાંકડા અને ખરાબ હોવા,સાઈડ....
Arrow ધ્વનિ પ્રદુષણ
     ધ્વનિ પ્રદુષણ વાહનને સમયસર સર્વિસ કરાવો. વાહનના એન્‍જીન તથા સાઇલેન્‍સર ને સાફ રાખો. આર.ટી.ઓ. માન્‍ય હોર્ન રાખો મ્‍યુજીકલ વધુ અવાજવાળા હોર્ન નો ઉપયોગ ન કરો. બીનજરૂરી હોર્ન વગાળવાનુ....
Arrow વાહન ચોરી અટકાવવા માટે
     વાહનચોરી અટકાવવા તકેદારીરૂપે વાહન માલીકોએ ઘ્યાન પર લેવાની બાબતો વાહનપાર્કીંગ માટેની નિયત જગ્યામાં જ પાર્ક કરો. ૯૦ ટકા વાહનચોરી લોક કર્યા વિનાના વાહનોની જ થાય છે. વાહન ચોરી અટકાવવા માટે વાહનનું લોક....
Arrow મોબાઇલ ચોરી અટકાવવા માટે
     મોબાઇલ ચોરી અટકાવવા માટે મોબાઇલનો આઇ.એમ.આઇ નંબર બિલ સાથે ચકાસી બીલ લેવુ તથા બીલ સાચવી ને રાખવુ. ભવિષ્‍યમાં મોબાઇલ ચોરી થઇ જાય પોલીસ કપ્‍લેઇન કરાવી બીલના આઇ.એમ.આઇ નંબર પર થી મોબાઇલ પાછો મેળવી....
Arrow ઘરની સલામતી
     ઘરની સુરક્ષા અને સાવધાની માટેના પગલાં (Home safty) ઘરના મુખ્ય દરવાજાઅને પાછળના દરવાજા તેમજ બારી અને તેની ગ્રીલો અતિ મજબૂત બનાવવાનો અને અંદરથી ફીટ કરવાનો આગ્રહ રાખો. ગ્રીલ,બારીબારણામાં પૂરા સ્ક્રૂ નો....
Arrow મહિલા સલામતી
     સ્ત્રીઓ માટે સલામતી ના સુચનો. જાગૃતી સ્ત્રીઓ એ આસપાસનું વાતાવરણ અને જયા જવાના હોય ત્યાંની જગ્યા અને ત્યા કોઈની મદદ મળે કે નહી ને જાણવું જોઈએ અને નીચેના ત્રણ મોટામા મોટા જોખમી પરીબળો ઘ્યાનમા રાખવા....
Arrow વ્યક્તિગત સલામતી
     વ્યકિતગત તકેદારીના પગલા હંમેશા થોભો અને જોખમ વિશે વિચારો. દરવાજો ખોલતા પહેલાં મુલાકાતીને ઓળખો. નાના બાળકોને મુલાકાતી માટે દરવાજો ખોલવાનુ કદી ના કહો. સેલ્સમેનો પાસે હંમેશા ઓળખપત્ર માંગો. રાત્રે એકલા....
ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા
 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 16-07-2016