|
“‘‘સાફલ્યા ગાથા ‘‘
તા. ૧૬-૧૨-૨૦૧૩ થી તા.૨૨-૧૨-૨૦૧૩
મુદા નંબર -૧
· જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારીકામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.
· ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
· ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php ઉપર ગુમ થયેલા ની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.
· અત્રેના જીલ્લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.
· અત્રેના જીલ્લામાં કુટુંબ સહાયતા કેન્દ્ર, ઔધોગિક સુરક્ષા કેન્દ્ર, સુરક્ષા સેતુ સોસાયટીની શરુઆત કરવામાં આવેલ છે. જેમા એક કાઉન્સલેર, પોલીસ, વાહન સાથે રાઉન્ડ ધી કલોક કાર્યરત હોય છે. તેઓ ધ્વારા વિવિધ પ્રકારની કાઉન્સલીંગ કરવામાં આવે છે.
|
મુદા નંબર -૨
· કૌટુંબિક ઝધડા,તનાવ કે ડીપ્રેસન માંથી બહાર નીકળવા માટે કુ.સ.કે. ધ્વારા પ્રોફેસનલ કાઉન્સેલર અને સોસીયલ વર્કર ધ્વારા કાઉન્સેલીગ કરી સ્ત્રી ઓ બાળકો અને વૃધ્ધો ના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મદદરુપ થાય છે.
· શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.
· શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.
· કુટુંબ સહાયતા કેન્દ્રના કાઉન્સલેર ધ્વારા મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્ત્રી અત્યાચાર અને માનવ વેપાર અંગે અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો સાથે પ્રોજેકટર માફરતે પ્રેઝન્ટેશન ધ્વારા સમજ આપવામાં આવે છે.
· કુટુંબ સહાયતા કેન્દ્રના કાઉન્સલેર ધ્વારા સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે
· શાળા-કોલેજમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સેલ્ફ ડીફેન્સ પ્રોગ્રામ્સ શરુ કરાયા છે. જેના ઉદધાટન સમારંભમા કુ.સ.કે.ધ્વારા જાગૃત કાર્યક્રમોનું આયોજન થાય.
|
મુદા નંબર -૩
· ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
· ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.
· વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.
|
મુદા નંબર -૪
· ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
· નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડપેટ્રોલીંગ રાખેલ રાખવામાંઆવેછે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
· વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો,અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
· ક્રાઇમ ઇન્સ્વેસ્ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે.
· દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્ટેશન કાર્યરત છે.
|
મુદા નંબર -૫
· અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..
· સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે નવસારી ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકોને સ્ટુડન્ટ પોલીસ કેડેટની દિન ત્રણની તાલીમ આપવામાં આવી રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે.
|
|
|