મુદા નંબર -૨.
· શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.
· શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.
· કુટુંબ સહાયતા કેન્દ્રના કાઉન્સલેર દ્વારા મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્ત્રી અત્યાચાર અને માનવ વેપાર અંગે અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો સાથે પ્રોજેકટર માફરતે પ્રેઝન્ટેશન ધ્વારા સમજ આપવામાં આવે છે.
· કુટુંબ સહાયતા કેન્દ્રના કાઉન્સલેર ધ્વારા સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે
· મહીલા સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સંદર્ભે તેમજ શાળાના પ્રશ્નો અંગે ડી.એસ.પી. સાહેબશ્રી ધ્વારા શાળામાં મહીલા સુરક્ષા કમીટીની રચના અને કાર્ય પધ્ધતિ બાબતે બાઇ આવા બાઇ હાઇસ્કુલ વલસાડ ખાતે શાળાનાં શિજ્ઞકો અને આચાર્યશ્રીઓ સાથે તાલીમ મીટીંગ યોજવામાં આવી.
· શાળા-કોલેજમાં સેલ્ફ ડીફેન્સ સારુ પ્રોજેકટર મારફતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.
· કુટુંબ સહાયતા કેન્દ્ર ધ્વારા શાળાના એન્યુલ કાર્યક્રમમોમાં સ્ટોલનું આયોજન કરી કેન્ટનાં કાર્યક્રમો ધ્વારા જાગતિ કાર્યક્રમ અને પેમ્પ્લેટ વિતરણનું સફળ આયોજન કરવામાં આવે છે.
· સુરક્ષા સેતુ અંતગર્ત સીનીયર સીટીઝન વડલો સીનીયર સીટીઝન ગૃપ ઓફ ઉમરગામ ખાતે ર૯૦ સીનીયર સીટીઝન સાથે કાયદા અને સુરક્ષા સંદર્ભે ઉમરગામ પો.સ્ટે અને કુટુંબ સહાયતા કેન્દ્ર દ્રવારા સીનીયર સીટીઝનને તાલીમ આપેલ છે.
· સુરક્ષા સેતુ સોસાયટી અંતગર્ત વલસાડ જીલ્લા પોલીસ દવારા જાહેર જનતા અને પોલીસ પરીવાર માટે નિઃશુલ્ક હેલ્થ કેમ્પ નું વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડા ખાતે સફળ આયોજન
|