હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

   સાફલ્યા ગાથા

    તા.૧૮-૦૮-૧૪ થી ૨૪-૦૮-૧૪   

 

મુદા નંબર – ૧.

 

  ·    જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી   

       કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

 

·     ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

 

·     ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.

·     અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

 

·   પી.સી.આર.વાન (૧) વલસાડ- વલસાડ ટાઉન, વલસાડ રૂરલ, પારડી, ડુંગરી (ર) વાપી –વાપી ટાઉન, વાપી ઉ.નગર (૩) સરીગામ – ઉમરગામ, ભીલાડ (૪) નાનાપોઢા –કપરાડા અને. ધરમપુર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.



 

મુદા નંબર -૨.

 

·      શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

·    શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

·     સુરક્ષા સેતું અતર્ગત સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

      ·      સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જીલ્‍લાની ૧૪  શાળામાં સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ કોર્ષ શરુ કરવામાં આવેલ   છે. જેમા ઇનડોર આઉટડોર કલાસ લેવામાં આવે છે. તેમજ કેમ્‍પનો આયોજન કરવામાં આવે છે.

 

 

મુદા નંબર -૩.

 

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·      ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર – ૪.

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     ને.હા.નંબર આઠ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન પેટ્રોલીંગ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શંક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.   

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજવામાં આવે છે.

·     દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્‍ટેશન કાર્યરત કરી પેટ્રોલીંગ કરવામાં આવે છે. 

મુદા નંબર – ૫.

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે વલસાડ ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકોને સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટની તાલીમ આપવામાં ની કામગીરી ચાલું છે. જેની રજીસ્‍ટ્રેશનની કામગીરી ચાલુ છે.

·     સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટના કાર્યક્રમો દરેક શાળા કોલેજના નિર્ધારીત કરેલ શિક્ષકોને તાલીમ આપવામાં આવેલ છે.

  · મહિલા સશકિતકરણ કાર્યક્રમના ભાગરુપે પોલીસ સ્‍ટેશન વાઇઝ નારીને સશકત બનાવા , અત્‍મવિસ્‍વાસ, સ્‍વનિર્ભર, માનસીક શારિરીક રીતે તંદુરસ્‍ત બનાવવા માટે નારી સશકિતકરણ અલગ અલગ ડીફેન્‍સના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 03-09-2014