હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

પ્રેસ નોટ

 

 

વલસાડ જીલ્‍લાના પોલીસ અધિક્ષકશ્રી. નાઓના માર્ગદશન અને સુચના હેઠળ વલસાડ એલ.સી.બી. ના પો.ઇન્‍સ.શ્રી. વી.બી.બારડ તથા પો.સબ ઇન્‍સ. શ્રી. સી.બી.ટંડેલ તથા એલ.સી.બી.ના પોલીસ માણસો સાથે પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી. વી.બી.બારડ નાઓને મળેલ બાતમીના આધારે રેલ્‍વે ઓવર બ્રિજ પર વોચ ગોઠવી એક ઇસમ નામે સંદિપકુમાર નારણદાસ પટેલ રહે. પારનેરા પારડી, રાજહંસ સિનેમા પાસે રામેશ્વર પાર્ક એપાર્ટમેન્‍ટ તા.જી. વલસાડ ને એક બજાજ કંપનીની મોઘીદાટ મોટર સાયકલ એવેન્‍જર મોટર સાયકલ નંબર GJ-15-BA-9984 તથા ચાર મોબાઇલ ફોન જુદી જુદી કંપનીના સાથે મળી આવેલ જેના કાગળો કે, બીલ રજુ નહી કરતા જે મોટર સાયકલ તથા ચારેય મોબાઇલ ફોન મળી કિ.રૂ. ૯૮,૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી પકડેલ ઇસમને સી.આર.પ.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરેલ છે. જે આરોપી ને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા સદર ઇસમ લોકોને વિદેશમાં નોકરી માટે મોકલવાનુ કામ કરતો હતો અને તેની ઓફીસ ડી.એન.શોપીંગ સેન્‍ટરમાં આવેલ છે. જે ઇસમે લોકો પાસે પૈસા લઇ વિદેશ મોકલાવવામાં સફળ ન થતા દેવુ વધી જતા ચોરી કરવાનો વિચાર કરેલ જે પકડાયેલ ઇસમ સ્‍વામી નારાયણ ધર્મ પાડે છે. અને દર રવિવારે તિથલ મંદિરમાં સભામાં હાજરી આપવા જાય છે. આ સભામાં અન્‍ય ધર્મપાડનારા માણસો આવે છે. જેમાં વલસાડ, અબ્રામા, બીનાનગર, રાધા કૃષ્‍ણ સોસાયટીમાં રહેતા અશોકભાઇ જમસુભાઇ પટેલ પણ સભામાં આવે છે. જે દર રવિવારે સભા ભરાઇછે. જેથી આ આરોપીને ખબર હોય ગઇ તા. ૨૧/૦૯/૨૦૧૪ ના રોજ રવિવાર હોવાથી અશોકભાઇ જમસુભાઇ પટેલ સ્‍વામિનારાયણ સાંજના છ થી આઠ દરમ્‍યાન સભા તથા આરતીમાં ગયેલા હોય ઘર બંધ હોય પકડાયેલ આરોપીને ખબર હોવાથી તે સમય દરમ્‍યાન પોતાની ઉપરોકત મોટર સાયકલ લઇ એકલો ચોરી કરવા ગયેલો અને બંધ મકાનનુ તાળુ તોડી તે મકાન માંથી એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા ૨૦,૭૦૦/- તથા સોનાના દાગીના માં સોનાનુ મંગળસુત્ર, સોનાની ચેન, સોનાની ચાર વીટી મળી કુલ્‍લ્‍ે રૂ. ૨,૨૦,૭૦૦/- ની મત્‍તની ચોરી કરેલી છે. જે બાબતે વલસાડ સીટી પો.સ્‍ટે.માં ફર્સ્‍ટ ગુ.ર.નં. ૧૮૦/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, મુજબનો ગુન્‍હો દાખલ થયેલ છે. જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી નોકીયાનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- નો કબ્‍જે કરેલ છે. અને દાગીના કબજે કરવાની તજવીજ ચાલુ છે.

તા. ૧૭/૧૦/૨૦૧૪

પ્રેસ નોટ

 

વલસાડ જીલ્‍લાના પોલીસ અધિક્ષકશ્રી. નાઓના માર્ગદશન અને સુચના હેઠળ વલસાડ એલ.સી.બી. ના પો.ઇન્‍સ.શ્રી. વી.બી.બારડ તથા પો.સબ ઇન્‍સ. શ્રી. સી.બી.ટંડેલ તથા એલ.સી.બી.ના પોલીસ માણસો સાથે વલસાડ સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમાં નજીકમાં આવતા દિવાળીના તહેવાર અંગે મિલકત સંબધી ગુન્‍હા અંગે પેટ્રોલીંગમાં હતા. આ દરમ્‍યાન એલ.સી.બી.ના પો.ઇન્‍સ.શ્રી. વી.બી.બારડ સાહેબ નાઓને મળેલ બાતમીના આધારે આજરોજ વલસાડ બેચર રોડ પાવર હાઉસ સામે વોચ કરી સુરત કિમ તરફથી મળેલ બાતમીવાળો ઇસમ ઇમરાન ઉર્ફે કાળીયો ઉર્ફે હબસી ઉર્ફે બાદશાહ હુશેન શેખ રહે. કિમ ચારરસ્‍તા, જી. સુરત નાને એક યામાહા મોટર સાયકલ સાથે રોકેલ અને તેણે ખભાના ભાગે એક કાલા કલરની ત્રણ ખાનાવાળી બેગ પણ ભેરવેલ હતી. જે બેગમાં જોતા ૧૬ મોબાઇલ ફોનો જુદી જુદી કંપનીના તથા એક નાનુ મશીન કાનમાં બહેરાશ માટે સાંભળવા માટે આપેલ ડોકટરવાળુ મશીન તથા એક લેપટોપ કોમ્‍પેક કંપનીનુ મળી આવેલ. જે મોટર સાયકલ તથા મોબાઇલ ફોનો, મશીન, લેપટોપ બાબતે બીલ વિગેરે  તથા મોટર સાયકલની આર.સી.બુક માંગતા નહી હોવાનુ જણાવેલ. અને પુછપરછમાં તમામ વસ્‍તુઓ બે માસ ઉપર વલસાડના મોગરાવાડી, કૈલાશરોડ, છીપવાડ, મુલ્‍લાવાડી, વિગેરે વિસ્‍તારમાંથી ચોરી કરેલાનુ જણાવેલ. અને વલસાડ ધોબી તળાવ વિસ્‍તારમાં વેચવા માટે આવવાનુ જણાવેલ. જે મોટર સાયકલ, મોબાઇલ ફોન, લેપટોપ, મશીન મળી કુલ્‍લે કિ.રૂ. ૧,૧૨,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબજે કરી આરોપીને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી વલસાડ સીટી પો.સ્‍ટે.માં સોંપેલ છે. આ મુદ્દામાલ ની ચોરીઓ બાબતે ૬ જેટલા ઘરફોડ ચોરી, સાદી ચોરી, વાહનચોરીના નીચે મુજબના ગુન્‍હાઓ દાખલ થયેલ છે.

 

(૧) વલસાડ સીટી પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં. ૧૫૪/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૩૭૯ મુજબ

ગુન્‍હાની જગ્‍યા –  વલસાડ, છીપાડા, હરી દર્શન એપાર્ટમેન્‍ટ, બી વિંગ

ગયેલ મુદ્દામાલ -   મો.ફો. નંગ – ૨, રોકડ રકમ તથા મારૂતી વેગનઆર મળી કુલ્‍લે કિ.રૂ. ૪,૦૯,૦૦૦/-      રીકવર મુદ્દામાલ –અગાઉ વલસાડ સીટી પો.સ્‍ટે. દ્રારા વેગઆર કાર સુરત નાના વરાછા વિસ્‍તાર માંથી બિનવારસી કબજે કરેલ. તથા આજરોજ બન્‍ને મોબાઇલ કબજે કરેલ છે.  

 

(ર) વલસાડ સીટી પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં. ૧૭૦/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ(વાહનચોરી)

ગુન્‍હાની જગ્‍યા –   વલસાડ, નાની ખત્રીવાડ, વખારીયા હોલની પાછળ, અંકુર એપાર્ટમેન્‍ટ

ગયેલ મુદ્દામાલ -   યામાહા એફઝી મો.સા. GJ-15-AC-7264,

રીકવર મુદ્દામાલ - યામાહા એફઝી મો.સા. GJ-15-AC-7264,

 

 

 

 

 

(૩) વલસાડ સીટી પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં. ૧૭૧/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, મુજબ

ગુન્‍હાની જગ્‍યા –   વલસાડ મુલ્‍લાવાડી, શિવદર્શન એપાર્ટમેન્‍ટ 

ગયેલ મુદ્દામાલ -   લેપટોપ, મો.ફો. નંગ – ૪, બે ઇલેકશન કાર્ડ, એક એ.ટી.એમ.કાર્ડ, કાનમાં સાભળવાનુ મશીન – ૧, 

રીકવર મુદ્દામાલ - લેપટોપ, મો.ફો. નંગ – ૪, કાનમાં સાભળવાનુ મશીન – ૧,

 

 

(૪) વલસાડ સીટી પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં. ૧૭૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, મુજબ

ગુન્‍હાની જગ્‍યા –   વલસાડ, મોગરાવાડી, સુર્યોદય સાસયટી, બંગલા નં. – ૨  

ગયેલ મુદ્દામાલ -   મોબાઇલ નંગ – ૨ તથા રોકડા રૂ. ૪૦૦૦/-  

રીકવર મુદ્દામાલ - મોબાઇલ નંગ – ૨

 

(૫) વલસાડ સીટી પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં. ૧૮૧/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, મુજબ

ગુન્‍હાની જગ્‍યા –   વલસાડ, કૈલાશ રોડ, માનસરોવર એપાર્ટમેન્‍ટ   

ગયેલ મુદ્દામાલ -   મોબાઇલ નંગ – ૧, સોનાની ચેન  નંગ – ૧ તથા રોકડા રૂ. ૫૦૦૦/-  

રીકવર મુદ્દામાલ - મોબાઇલ નંગ – ૧ 

 

(૬) વલસાડ સીટી પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં. ૧૯૩/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, મુજબ

ગુન્‍હાની જગ્‍યા –   મોગરાવાડી, માતૃછાયા ઘર નં. ૧૧૩, મંગલ એપાર્ટમેન્‍ટની બાજુમાં, સહયોગનગર,

ગયેલ મુદ્દામાલ -   મોબાઇલ નંગ – ૧, તથા રોકડા રૂ. ૨૦૦૦/-  

રીકવર મુદ્દામાલ - મોબાઇલ નંગ – ૧

 

નોંધ – પકડાયેલ આરોપી ઇમરાન ઉર્ફે કાળીયો ઉર્ફે હબસી ઉર્ફે બાદશાહ હુશેન શેખ રહે. કિમ ચારરસ્‍તા, જી. સુરત સને ૨૦૧૩ ની સાલમાં ૬(છ) જેટલા ઘરફોડ ચોરીના ગુન્‍હામાં પકડાયેલ હતો અને ૮ મહિના જેલમાં રહી છુટેલો છે. આ પકડાયેલ આરોપી ૫ (પાંચ) વર્ષ સુધી વલસાડ ધોબીતળાવમાં રહેલો તે દરમ્‍યાન પણ તે વાહન ચોરી વિગેરે મુજબના ગુન્‍હામાં પકડાયેલો હતો. અને મુંબઇ બોરીવલ્‍લી માં પણ સને ૨૦૧૩ ની સાલમાં પકડાયેલો ચોરીના ગુન્‍હાઓમાં આ પકડાયેલ આરોપી રીઢો ગુન્‍હેગાર છે. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રેસ નોટ

 

 

વલસાડ જીલ્‍લાના પોલીસ અધિક્ષકશ્રી. નાઓના માર્ગદશન અને સુચના હેઠળ વલસાડ એલ.સી.બી. ના પો.ઇન્‍સ.શ્રી. વી.બી.બારડ તથા પો.સબ ઇન્‍સ. શ્રી. સી.બી.ટંડેલ તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. કાન્‍તીલાલ મગનલાલ તથા હે.કો. રાજેન્‍દ્ર વિશ્વનાથ પો.કો. વિજય માધવરાવ, વિલાશ યુવરાજ, તથા પ્રશાન્‍ત શાન્‍તીલાલ નાઓ સાથે પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી. વી.બી.બારડ નાઓને મળેલ બાતમીના આધારે રેલ્‍વે ઓવર બ્રિજ પર વોચ ગોઠવી એક ઇસમ નામે સંદિપકુમાર નારણદાસ પટેલ રહે. પારનેરા પારડી, રાજહંસ સિનેમા પાસે રામેશ્વર પાર્ક એપાર્ટમેન્‍ટ તા.જી. વલસાડ ને એક બજાજ કંપનીની મોઘીદાટ મોટર સાયકલ એવેન્‍જર મોટર સાયકલ નંબર GJ-15-BA-9984 તથા ચાર મોબાઇલ ફોન જુદી જુદી કંપનીના સાથે મળી આવેલ જેના કાગળો કે, બીલ રજુ નહી કરતા જે મોટર સાયકલ તથા ચારેય મોબાઇલ ફોન મળી કિ.રૂ. ૯૮,૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી પકડેલ ઇસમને સી.આર.પ.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરેલ છે. જે આરોપી ને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા સદર ઇસમ લોકોને વિદેશમાં નોકરી માટે મોકલવાનુ કામ કરતો હતો અને તેની ઓફીસ ડી.એન.શોપીંગ સેન્‍ટરમાં આવેલ છે. જે ઇસમે લોકો પાસે પૈસા લઇ વિદેશ મોકલાવવામાં સફળ ન થતા દેવુ વધી જતા ચોરી કરવાનો વિચાર કરેલ જે પકડાયેલ ઇસમ સ્‍વામી નારાયણ ધર્મ પાડે છે. અને દર રવિવારે તિથલ મંદિરમાં સભામાં હાજરી આપવા જાય છે. આ સભામાં અન્‍ય ધર્મપાડનારા માણસો આવે છે. જેમાં વલસાડ, અબ્રામા, બીનાનગર, રાધા કૃષ્‍ણ સોસાયટીમાં રહેતા અશોકભાઇ જમસુભાઇ પટેલ પણ સભામાં આવે છે. જે દર રવિવારે સભા ભરાઇછે. જેથી આ આરોપીને ખબર હોય ગઇ તા. ૨૧/૦૯/૨૦૧૪ ના રોજ રવિવાર હોવાથી અશોકભાઇ જમસુભાઇ પટેલ સ્‍વામિનારાયણ સાંજના છ થી આઠ દરમ્‍યાન સભા તથા આરતીમાં ગયેલા હોય ઘર બંધ હોય પકડાયેલ આરોપીને ખબર હોવાથી તે સમય દરમ્‍યાન પોતાની ઉપરોકત મોટર સાયકલ લઇ એકલો ચોરી કરવા ગયેલો અને બંધ મકાનનુ તાળુ તોડી તે મકાન માંથી એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા ૨૦,૭૦૦/- તથા સોનાના દાગીના માં સોનાનુ મંગળસુત્ર, સોનાની ચેન, સોનાની ચાર વીટી મળી કુલ્‍લ્‍ે રૂ. ૨,૨૦,૭૦૦/- ની મત્‍તની ચોરી કરેલી છે. જે બાબતે વલસાડ સીટી પો.સ્‍ટે.માં ફર્સ્‍ટ ગુ.ર.નં. ૧૮૦/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, મુજબનો ગુન્‍હો દાખલ થયેલ છે. જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી નોકીયાનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- નો કબ્‍જે કરેલ છે. અને દાગીના કબજે કરવાની તજવીજ ચાલુ છે.

તા. ૧૭/૧૦/૨૦૧૪

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 22-10-2014