|
“સાફલ્યા ગાથા “
તા.૧૩-૦૭-૨૦૧પ થી ૧૯-૦૭-૨૦૧પ
મુદા નંબર – ૧.
જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી
કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.
· ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
· ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.
· અત્રેના જીલ્લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.
· ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતી ની મહીલા ઓ તેમજ એન.જી.ઓ ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસ તેમજ જીલ્લાના તમામ અધિકારી ઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.
· પી.સી.આર.વાન (૧) વલસાડ- વલસાડ ટાઉન, વલસાડ રૂરલ, પારડી, ડુંગરી (ર) વાપી –વાપી ટાઉન, વાપી ઉ.નગર (૩) સરીગામ – ઉમરગામ, ભીલાડ (૪) નાનાપોઢા –કપરાડા અને. ધરમપુર વિસ્તારમાં તાલીમ બધ્ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
|
મુદા નંબર -૨.
શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.
· શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.
· સુરક્ષા સેતું અતર્ગત સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે
· ગતિશીલ ગુજરાત અન્વયે શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો ડીફેન્સ તાલીમ, રાયફલ
શુટીંગ, વિગેરે કાર્યકમો કરવામાં આવેલ છે.
· સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જીલ્લાની ૨૦ શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ કોર્ષ શરુ કરવામાં આવેલ છે. જેમા ઇન્ડોર આઉટડોર કલાસ લેવામાં આવે છે. તેમજ કેમ્પનો આયોજન કરવામાં આવે છે.
|
મુદા નંબર -૩.
ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
· ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે.લ છે.
· વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.
|
મુદા નંબર – ૪.
ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
· ને.હા.નંબર આઠ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્યાન પેટ્રોલીંગ રાખવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
· વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શંક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
· ક્રાઇમ ઇન્સ્વેસ્ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજવામાં આવે છે.
· દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્ટેશન કાર્યરત કરી પેટ્રોલીંગ કરવામાં આવે છે.
|
મુદા નંબર – ૫.
અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો .
· સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટના કાર્યક્રમો દરેક શાળા કોલેજના નિર્ધારીત કરેલ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.
· નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એકસીડન્ટ ઝોન કકી કરી રોડ એકસીડન્ટ, ટ્રાફીક નિયમન, કાયદો
અને વ્યવસ્થા ની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરુરીયાત મુજબની યાદી બનાવવાનું કામચાલું
છે.
· વલસાડ ટાઉન વિસ્તારમાં આવેલ આવલે ટ્રાફીક નિયમ, કાયદો અને વ્યવસ્થાની દ્રિષ્ટીએ સીકયુરીટી
સીસ્ટમ અને સી.સી. કેમેરાની વ્યવસ્થાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
|
|
|
|
|