હું શોધું છું

હોમ  |

કાયદા અને વ્યવસ્થાની જાળવણી
Rating :  Star Star Star Star Star   

કાયદો અને વ્યવસ્થાની જાળવણી          

·         નાગરિકો તરફથી આવતી અરજીઓ તથા રજૂઆતો સંબંધે પૂરતી તપાસ કરી ન્યાયિક પગલાં લેવાથી કોઈપણ અનિચ્છનિય બનાવ બનતો અટકાવી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી શકાય.

·         ધાર્મિક, રાજકીય તથા કામદાર સંગઠનો દ્વારા થનાર સભા-સરઘસમાં પૂરતી કાળજી લઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની ફરજ છે.

·         કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની નીતિ અનુસાર ઘડવામાં આવેલ કાયદાઓ તથા જાહેરનામાંનું યોગ્ય રીતે પાલન કરાવવાની ફરજ છે.

·         જિલ્લામાં મહાનુભાવો મુલાકાતે પધારે ત્યારે તેઓશ્રીઓને કેટેગરી મુજબની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે છે.

  • જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ - વિગ્રહના બનાવો દરમ્‍યાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
  • જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે બકરીઈદ, મકરસંક્રાંતિ, મહોરમ, હોળી-ધુળેટી, રામનવમી, મહાવીર જયંતી, ઈદે-મિલાદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી-દશેરા, રમઝાન ઈદ, નાતાલ, મહાશિવરાત્રિ, ગણેશ વિસર્જન તેમજ મેળા ઉત્સવો શરદ પૂનમમાં મેળો ભરાય છે.
  • જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમ્‍યાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
  • જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., બોર્ડર વિંગ, હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવે છે.
  •   હાલમાં વધતી જતી ટ્રાફીક સમસ્‍યાને પહોંચી વળવા સારૂ પોલીસને મદદરૂપ નીવડે તે હેતુસર અત્રેના જીલ્‍લામાં ટ્રાફીક નિયંત્રણ અંગે હોમગાર્ડના માણસોને ટ્રાફીકની તાલીમ આપીને અલગ – અલગ પો.સ્‍ટે. ખાતે ફરજ બજાવવા સારૂ ફાળવવામાં આવેલ છે.
  • હાલમાં જિલ્‍લામાં ગુમ થયેલ બાળકો / વ્‍યક્તિઓને શોધવા સારૂ ખાસ મિસીંગ સેલની રચના કરવામાં આવેલ છે. પો.સ્‍ટે. કક્ષાએ અને અત્રેની કચેરીએ પોલીસની એક અલગ ટીમ બનાવવામાં આવેલી છે. જે ટીમ ધ્‍વારા ગુમ થયેલ બાળકો / વ્‍યક્તિઓને શોધવાના સઘન પ્રયાસો કરવામાં આવે છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 15-06-2015