હું શોધું છું

હોમ  |

ભવિષ્યનું આયોજન
Rating :  Star Star Star Star Star   

ભવિષ્‍યનું આયોજન-

 

વલસાડ જિલ્લાના પોલીસ હેડકર્વાટર ૭૬- એકર જેટલા  વિસ્‍તારમા પથરાયેલ છે. જેમાં આયોજન મુજબનું પ્‍લાન્‍ટેશન કરી વરસાદના પાણીના સ્‍ટોરેજ માટે નાનું તળાવ બનાવી તેને પીકનીક સ્‍પોટ તરીકે વિકાસ કરવો. જેથી તેની યોગ્‍ય જાળવણી થઇ શકે. પોલીસ હેડકર્વાટરના  મકાનો વર્ષો જૂનાં હોવાથી તેની જાળવણી તથા મરામત પાછળ ઘણો મોટો ખર્ચ પ્રતિવર્ષ કરવો પડે છે. જે હકીકત ઘ્યાને લઈ હાલમાં મકાનો બનાવવાનું કામકાજ ચાલુ થઇ ગયેલ છે. વલસાડ ટાઉન પો.સ્ટે, ડીવાયએસપી કચેરી, તથા મહીલા પો.સ્‍ટે. વલસાડ હાલ એક જ મકાનમાં કાર્યરત છે જેથી પોલીસ સ્ટેશનનું મકાન જયારે નવું બનાવવામાં આવે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ આયોજન કરી પો.સ્ટેના મકાનની સાથોસાથ આ બંન્ને કચેરીઓનો સમાવેશ પણ એકજ બિલ્ડિંગમાં કરવાનું નકકી કરેલ છે. આ ઉપરાંત સીપીઆઈ કચેરી ધરમપુર માટે મકાનો બાંધકામ માટેની જમીન ઉપલબ્ધ થઈ ચુકેલ હોય, આ કચેરીનું મકાન પણ ભવિષ્યમાં બનાવવાનું આયોજન છે. વલસાડ રૂરલ પો.સ્ટે તથા વાપી ઉ.નગર પો.સ્ટે, ડીવાય એસપી કચેરી, એસઓજી કચેરીના મકાન માટેની જમીન મેળવવાના પ્રયત્નો ચાલુ છે.

જે જે પોસ્ટે હેઠળ ઓપી તથા ચોકીનાં મકાનો ની જરૂરિયાત રહેલ છે. તેવા ધરમપુર તાલુકાના હનુમતમાળ, પંગારબારી, કપરાડા તાલુકાની હૈદરબારી ઓપી, પારડી તાલુકાની ઉદવાડા ઓપી ઉમરગામ તાલુકાની સંજાણ ઓપી, વગેરેના મકાનોનું બાંધકામ નજીકના ભવિષ્યમાં હાથ ધરવાનું આયોજન છે.

જિલ્લાના કપરાડા પો.સ્ટે, ડુંગરી પો.સ્ટે ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ માટે રહેણાંકનાં મકાનો પણ નજીકના ભવિષ્યમાં બનાવવાનુ આયોજન છે.

પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત કોમ્પ્યુટર સેન્ટરને મોડર્નાઈઝેશન યોજના હેઠળ આવરી લઈ સંપૂર્ણપણે નવાં ફર્નિચર તથા વાતાનુકુલિત રૂમ તૈયાર કરવામા આવેલ છે અને  સાથોસાથ પોલીસ કંન્ટ્રોલરૂમમાં પોલીસ પેટ્રોલીંગ વાહનોનું લોકેશન જાણી શકાય તથા જી.પી.એસ. સીસ્‍ટમ લગાડી આધુનિક ઉપરકરણોથી વ્યવસ્થિત રીતે તૈયાર કરેલ છે. 

પોલીસના માણસો અને તેના પરિવારના માણસોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે વોટર ફિલ્‍ટર પ્‍લાન્‍ટ તૈયાર કરવામાં આવેલ છે. ચકાસણી માટે નિયમિત અંતરે ડોક્ટરી નિદાન કેમ્પોનું આયોજન કરવા વિચારાયું છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 15-06-2015