હું શોધું છું

હોમ  |

કલ્યાણકારી પ્રવૃત્તિઓ
Rating :  Star Star Star Star Star   

કલ્‍યાણકારી પ્રવૃતિઓ

 

  • વલસાડ જીલ્‍લા પોલીસ ધ્‍વારા અમલીકરણ થયેલ લોકરક્ષક, એસ.આર.પી.એફ., સી.આર.પી.એફ. તથા અર્ધ લશ્‍કરી દળોની ભરતી માટે આદિવાસી છોકરા/છોકરીઓને તાલીમ આપવામાં આવેલ છે.
  • રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટના કાયદાનો મહતમ લાભ લોકો લે તેવા પ્રોત્સાહનજનક પ્રયત્નો કરવામા આવી રહેલ છે. પોલીસ અધિક્ષકશ્રી પોતે પો.સ્ટે.ના હદ વિસ્તારમાં લોક દરબાર નું આયોજન કરે છે અને લોકો ની રજુઆત અંગે સકારાત્‍મક પગલા લેવામા આવે છે.
  • આ જિલ્લામાં પોલીસ કર્મચારીઓ માટે પોલીસ વેલ્ફેર ફંડ અસ્તિત્વમાં છે. જેમાંથી પોલીસ કર્મચારીઓને મેડીકલ લોન / મંગળસૂત્ર લોન તેમ જ ધો.પથી ૧રમાં અભ્યાસ કરતાં બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પોલીસ કર્મચારીઓનાં કુટુંબીજનોની આર્થિક રીતે પગભર કરવા માટે નક્કર આયોજન થકી (૧) સાંસ્કૃતિક હોલ બનાવવામાં આવેલ છે. આ હોલમા અગાઉ સીવણવર્ગની તાલીમ પોલીસ કર્મચારીઓની પત્ની તેમ જ પુત્રીઓને આપવામાં આવેલ. આ સાંસ્કૃતિક હોલ પોલીસ કર્મચારીઓનાં સંતાનોનાં લગ્ન પ્રસંગે નજીવા ભાડા ઉપર આપવામાં આવે છે. આ સાંસ્કૃતિક હોલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બનાવવામાં આવેલ હોવાથી એક નાનું જિમ્નેશિયમ પણ કર્મચારીની તંદુરસ્તી અર્થે શરૂ કરવામાં આવેલ છે ઉપરાંત બેડમિન્ટન , ટેનિસ, તથા બાસ્કેટબોલ જેવી રમતગમતની પ્રવૃત્તિ અર્થે જરૂરી સુવિધા હેડ ક્વાર્ટર ખાતે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સાથોસાથ પ્રતિ વર્ષ પોલીસ પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.
  • એસ.પી.સી ના કાર્યક્રમ હેઠળ વિવિધ ઉપયોગલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તથા સ્‍કુલોના બાળકોને પોલીસ ધ્‍વારા થતી કામગીરી બાબતે જાણકારી તથા વેકેશન દરમ્‍યાન કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. અને મહિલા હેલ્‍પલાઇન ધ્‍વારા મહિલાઓને પડતી મુશ્‍કેલીનું નિરાકરણ કરવામાં આવે છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 15-06-2015