|
પોલીસતંત્ર અને તેની હેઠળના અધિકારીઓ/કર્મચારીઓએ ઉપયોગમાં લેવાના નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની યાદી નીચે મુજબ છે. આ સંબંધમાં ગુજરાત પોલીસ મેન્યુઅલ-૧૯૭પ નાં ભાગ-ર ના નિયમ-ર૦પમાં કરેલ જોગવાઈ મુજબ જે તે કચેરી / પોલીસ સ્ટેશનમાં જાળવવામાં આવે છે.
માહિતી (મેળવવાનાં) અધિકાર - ર૦૦પ.
(એ) પોલીસ અધિક્ષકની કચેરી :
(૧) હિસાબી શાખા: બુકસ :
૧ |
કેશ બુક |
ર |
પહોંચ બુક ( કેશ બુક ) |
૩ |
પબ્લીક લેન્ડ કન્વેયન્સ બુક |
૪ |
૧૧૩-ઈ ની પાવતી, રીસીપ્ટ બુક |
પ |
વોચમેન ફંડ, એકાઉન્ટ બુક |
૬ |
બેન્ડ ફંડ એકાઉન્ટ બુક |
૭ |
સ્પૉર્ટ ફંડ એકાઉન્ટ બુક |
૮ |
પોલીસ વેલ્ફેર ફંડ એકાઉન્ટ બુક |
૯ |
બેન્ક પાસબુક અને ચેક બુક (પર્સનલ લેજર એકાઉન્ટ) |
૧૦ |
પી.એમ. ૧૮ર પાવતી બુક, લોકો પાસેથી લાયસન્સ અંગે મેળવવામાં આવતા નાણાં અંગે |
૧૧ |
બૉમ્બે પોલીસ કોન્વેયન્સ ૧૯ર૦ ની કલમ ૭ મુજબ પીએમ ૧૮૭ ની લાયસન્સ બુક |
૧ર |
રીએમ્બર્સેબલ ખર્ચની એકાઉન્ટ બુક |
રજીસ્ટર :
૧ |
બીલ રજીસ્ટર |
ર |
સબસીડીલરી રજીસ્ટર |
૩ |
પે રજીસ્ટર |
૪ |
કન્ટીજન્ટ રજીસ્ટર ( નોન કોન્ટ્રેકટ ) |
પ |
કન્ટીજન્ટ રજીસ્ટ ( કોન્ટ્રેકટ ) |
૬ |
કેશમેમો |
૭ |
સરકારી કર્મચારીને આપવામાં આવેલ એડવાન્સનું રીકવરી રજીસ્ટર |
૮ |
પેન્શન કેસનું રજીસ્ટર |
૯ |
તહેવાર પેશગીનું રજીસ્ટર |
૧૦ |
સવીર્સ ટપાલ ટીકીટનું હીસાબી રજીસ્ટર |
૧૧ |
પ્રવાસ ભથ્થાનું બીલ રજીસ્ટર |
૧ર |
ટોકન રજીસ્ટર |
૧૩ |
ઈનકમીંગ બીલનું રજીસ્ટર |
૧૪ |
વેલ્ફેર ફંડ અને સ્પૉર્ટસ ફંડનું ડીમાન્ડ રજીસ્ટર |
૧પ |
એડવાન્સ રજીસ્ટર |
૧૬ |
એડવાન્સ રજીસ્ટરની વાંધા બુક |
૧૭ |
અવેઈટ રજીસ્ટર ( કર્લાક વાઈઝ ) |
૧૮ |
રીમાઈન્ડર રજીસ્ટર ( કર્લાક વાઈઝ ) |
૧૯ |
લોક અપ કન્ટીજન્સી રજીસ્ટર |
ર૦ |
મેસ ડીપોઝીટનું રજીસ્ટર |
ફાઈલ :
૧ |
મીસેલીયન્સ રકમના ચલણ |
ર |
કલોધીંગ રીકવરીના ચલણ |
૩ |
વોચમેન ફંડના ચલણ |
૪ |
પબ્લીક લેન્ડ કન્વેયન્સ એકાઉન્ટના ચલણ |
પ |
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પે એબસ્ટ્રેકટ (અંગ્રેજી) |
૬ |
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પે બીલ ( ગુજરાતી ) |
૭ |
કોન્સ્ટેબ્યુલરી સ્ટાફના જનરલ પે એબસ્ટ્રેકટ ( અંગ્રેજી) |
૮ |
કલેરીકલ કર્મચારીના પે બીલ |
૯ |
કોન્સ્ટેબ્યુલરી સ્ટાફના પે બીલ (ગુજરાતી) |
૧૦ |
હંગામી કર્મચારીઓના પે એબસ્ટ્રેકટ (અંગ્રેજી) |
૧૧ |
હંગામી કર્મચારીઓના પે એબસ્ટ્રેકટ (ગુજરાતી) |
૧ર |
ખાનગી પેઢી વિગેરેને ફાળવેલ પોલીસ કર્મચારીના પે એબસ્ટ્રેકટ (અંગ્રેજી) |
૧૩ |
ખાનગી પેઢી વિગેરેને ફાળવેલ પોલીસ કર્મચારીના પે એબસ્ટ્રેકટ (ગુજરાતી) |
૧૪ |
વોચ મેનના પે બીલ ( ગુજરાતી ) |
૧પ |
વર્ગ-૪ ના કર્મચારીઓના પે બીલ |
૧૬ |
પોલીસ ઈન્સપેકટરના ટી.એ.બીલ |
૧૭ |
મદદનીશ સરકારી વકીલના ટી.એ.બીલ |
૧૮ |
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ટી.એ.બીલ |
૧૯ |
હેડ કોંસ્ટેબલ. અને પોલીસ કોંસ્ટેબલના ટી.એ. બીલ |
ર૦ |
કલેરીકલ કર્મચારીઓના ટી.એ. બીલ |
ર૧ |
વર્ગ-૪ ના કર્મચારીઓના ટી.એ.બીલ |
રર |
કોન્ટ્રેકટ કન્ટીજન્ટ બીલ |
ર૩ |
નોન કોન્ટ્રેકટ કન્ટીજન્ટ બીલ |
ર૪ |
જમા અને ઉધાર વાઉચર ફાઈલ ( કેશ બુક વાઈઝ ) |
(ર) શીટ શાખા રજીસ્ટર, સવીર્સ શીટ અને લીસ્ટ :
૧ |
પોલીસ કર્મચારીના સવીર્સ શીટ |
ર |
પોલીસ કર્મચારીના હેન્ડ રજીસ્ટર |
૩ |
ઓર્ડલી રુમ રજીસ્ટર |
૪ |
ડીપાર્ટમેન્ટલ પ્રૉસીડીંગનું રજીસ્ટર |
પ |
અવેઈટ રજીસ્ટર ( કર્લાક વાઈઝ ) |
૬ |
રીમાઈન્ડર રજીસ્ટર ( કલાર્ક વાઈઝ ) |
૭ |
પોષ્ટ-વાર રજીસ્ટર |
ફાઈલ :
૧ |
રીકુટ રોલ ફાઈલ |
ર |
ગેઝેટ ફાઈલ |
(૩) પત્ર વ્યવહાર શાખા :- બુકસ :
૧ |
સબ ઈન્સપેકટર અને ઓફીસીએટીંગ ઈન્સપેકટરની સવીર્સ બુક |
ર |
મીનીસ્ટ્રીયલ સ્ટાફની સવીર્સ બુક |
૩ |
વર્ગ-૪ ના કર્મચારીઓની સવીર્સ બુક |
૪ |
લોકલ ડીસ્પેચ બુક |
રજીસ્ટર :
૧ |
સવીર્સ સ્ટેમ્પ એકાઉન્ટ |
ર |
ડેડ સ્ટૉક આટીર્કલનું રજીસ્ટર |
૩ |
લાયબ્રેરી રજીસ્ટર |
૪ |
સ્ટેશનરી એકાઉન્ટનું રજીસ્ટર |
પ |
ફૉર્મ એકાઉન્ટનું રજીસ્ટર |
૬ |
મોટા કામોનું રજીસ્ટર |
૭ |
ઈનવર્ડ રજીસ્ટર / ડાયરી |
૮ |
આઉટવર્ડ રજીસ્ટર |
૯ |
બીલ્ડીંગ રજીસ્ટર |
૧૦ |
કલોધીંગ અને અન્ય વસ્તુઓ માટેના કોન્ટ્રકટ આપવાના ઓર્ડરનું રજીસ્ટર |
૧૧ |
વીઝીટર રજીસ્ટર |
૧ર |
હાજરી પત્રક અને લેટ હાજરી પત્રક |
૧૩ |
મેસેજ રેટ કોલ્સનું રજીસ્ટર |
૧૪ |
વિધાનસભા / રાજયસભા / લોકસભા પ્રશ્નનું રજીસ્ટર |
૧પ |
કેઝયુઅલ લીવ એકાઉન્ટ |
૧૬ |
અવેઈટ રજીસ્ટર ( કલાર્ક વાઈઝ ) |
૧૭ |
રીમાઈન્ડર રજીસ્ટર ( કર્લાક વાઈઝ ) |
૧૮ |
કંટ્રૉલ રજીસ્ટર (ઉપલી સતા તરફથી આવેલ રેફરન્સનું) |
૧૯ |
નીકાલ બાકી હોય તેવા તુમારોની આંકડાકીય માહીતી દર્શાવતું રજીસ્ટર |
ર૦ |
તમામ કેટેગરીનું કાયમી અને ટેમ્પરેરી મંજુર સ્ટ્રેન્થનું રજીસ્ટર જિલ્લા / યુનીટ વાઈઝ |
ર૧ |
અરજી રજીસ્ટર |
રર |
સીકયુરીટી બૉન્ડ રજીસ્ટર |
ર૩ |
રેલ્વે ડયુટી પાસ એકાઉન્ટ |
ર૪ |
કાર્ડ પાસ મુવમેન્ટ રજીસ્ટર |
ફાઈલ :
૧ |
ડીઆઈજીપીશ્રીની ઈન્સપેકશન નોટ |
ર |
તમામ સરકારી કર્મચારીઓની અંગત ફાઈલ |
(૩) રીડર શાખા
૧ |
ભારે ગુનાઓના ક્રાઈમ રજીસ્ટર |
ર |
નાસાબીત સેશન્સ કેસનું રજીસ્ટર |
૩ |
અનટચેબલીટી એકટ હેઠળ નૉંધાયેલ કેસોનું રજીસ્ટર |
૪ |
આસી. અને ડેપ્યુટી એસ.પી. અને ઈન્સપેકટરની અઠવાડીક ડાયરી |
પ |
અરજી રજીસ્ટર (અરજી શાખા) |
(બી) વાયરલેસ સુપ્રીન્ટેન્ડેન્ટની ઓફીસ : વાયરલેસ ઓફીસને લગતું રજીસ્ટર
૧ |
ચુકવણા માટે મંજુર કરાયેલ બીલનું રજીસ્ટર |
ર |
વાયરલેસ લાયસન્સનું રજીસ્ટર |
૩ |
રાજયના પોલીસ વાયરલેસ સ્ટેશનનું રજીસ્ટર |
૪ |
વાયરલેસ સ્ટેશનને ઈસ્યુ કરાવેલ કેલેન્ડર કોડનું રજીસ્ટર |
પ |
ફર્મસને આપેલ ઓર્ડરનું રજીસ્ટર |
(સી) સબ ડીવીઝનલ ઓફીસ : બુકસ :
૧ |
ડે બુક |
ર |
રેલ્વે, મોટર અને સ્ટીમર વોરન્ટ બુકસ |
૩ |
લોકલ ડીસ્પેચ બુક |
રજીસ્ટર :
૧ |
સવીર્સ ટપાલ ટીકીટનું એકાઉન્ટ |
ર |
ઈન્વર્ડ અને આઉટવર્ડ રજીસ્ટર |
૩ |
ડેડ સ્ટૉક આટીર્કલ્સનું રજીસ્ટર |
૪ |
ખાનગી ઈન્વર્ડ અને આઉટવર્ડ રજીસ્ટર |
પ |
લાયબ્રેરી રજીસ્ટર |
૬ |
બીલ્ડીંગનું રજીસ્ટર |
૭ |
વીઝીટર્સ રજીસ્ટર |
૮ |
મસ્ટર રોલ |
૯ |
ઓર્ડલી રૂમ રજીસ્ટર |
૧૦ |
અરજી રજીસ્ટર |
૧૧ |
સબ ડીવીઝનનું ક્રાઈમ રજીસ્ટર |
૧ર |
નાસાબીત કેસોનું રજીસ્ટર |
ડાયરી :
૧ |
સ્ટેશન અને વીકલી ડાયરી |
ર |
સબ ડીવીઝનલ ઓફીસરની વિકલી ડાયરી. |
ફાઈલ :
૧ |
મેજિસ્ટ્રેટશ્રી દ્વારા છેલ્લા થયેલ હુકમોની સમરી ફાઈલ |
|
|
Page 1 [2] [3] |