|
પોલીસ તંત્ર માટે સરકારશ્રી સત્તાઓ જે કોઈ નીતિઓ નકકી કરવામાં આવે તેની અમલવારી કાયદાકિય જોગવાઈઓનાં પરીપેક્ષ્યમાં રહીને કરવામાં આવે છે. પરંતુ આ માટે જનતાના સભ્યો તરફથી સલાહ સુચનો મળેતો તેને પણ આવકારવામાં આવે છે, અને નિતીનિયમોને સુસંગત સલાહ સુચનોનો અમલ કરવામાં આવે છે. જનતા કે, તેનાં પ્રતિનીધીઓની નિતીઓના ઘડતર માટે સહભાગીતા મેળવવાની જોગવાઈની વિગતો નીચે મુજબ છે.
ક્રમ |
વિષય/મુદ્દો |
શું જનતાની સહભા ગીતા સુનિચ્ચીત કરવાનું જરૂરી છે ? |
જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા |
૧ |
કાયદો વ્યવસ્થાની જાળવણી |
હા
|
જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં 'લોક દરબાર યૉજવામાં આવે છે. |
ર |
ગુન્હા સંબંધી બાતમી |
હા
|
કોઈ પણ પોલીસ અમલદારને રૂબરૂમાં, કે, ફોન સત્તાઓ લેખિત કે મૌખિક સ્વરૂપે આપી શકે છે. |
|
|
|