|
પોલીસ તંત્ર દ્વારા માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી કરવામાં આવે છે. મથાળામાં જણાવ્યા મુજબનાં કાર્ય માટે સરકારશ્રી દ્વારા પોલીસ તંત્રને કોઈ અંદાજપત્રીય અનુદાન ફાળવવામાં આવતુ નથી. પરંતુ પોલીસ દળના તમામ અધિકારી અને કર્મચારીનાં પગાર ભથ્થા અને વહિવટી ખર્ચાઓ માટે અનુદાન ફાળવવામાં આવે છે.
|
|
|